ધરમપુર:ધરમપુર નગરપાલિકા સંચાલિત ડી.એન.પી હાઈસ્કૂલના નવીન મકાનના લોકાર્પણ સમારોહ યોજાયો.
ધરમપુર નગરપાલિકા સંચાલિત ડી.એન.પી હાઈસ્કૂલના નવીન મકાનના લોકાર્પણ સમારોહમાં ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલ સહિત જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા તથા વિવિધ અધિકારી, અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.ધરમપુર:ધરમપુર નગરપાલિકા સંચાલિત ડી.એન.પી હાઈસ્કૂલના નવીન મકાનના લોકાર્પણ સમારોહ યોજાયો.
bySB KHERGAM
-
0